દ્વારકા આવતા પદયાત્રિકો સહિત યાત્રીકોને અગવડતા ન પડે તે મુંદ્દે લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરાય.બેઠકમાં રેલ્વે તેમજ એસટી વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા.
રખડતા ઠોરનો ત્રાસ હોવાથી દ્વારકા પાલીકા ચિફઓફિસરને રખડતા ઠોર પકડવા કડક સુચન કલેકટર દ્વારા કરાયું.
યાત્રાધામ દ્વારકામાં અગામી ૧૦/૩/૨૦૨૦ ના દ્વારકાધીશ જગતમંદિરે દર વર્ષની જેમ આ વર્ષ ફુંલડોલ ઉત્સવ ઉજવાનો હોય ત્યાર બહાથી તેમજ ચાલીને આવતા પદયાત્રીકોને રસ્તામાં તેમજ દ્વારકાધીશના દર્શન કરવામાં કોઇ અગવડતાન પડે તેમજ શાંતીથી દર્શન થાય તે હેતુ થી દેવભુંમી દ્વારકા જીલ્લાના કલેક્ટર નરેન્દ્ર મીનાની અધયક્ષમાં તમામ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિતીમાં બેઠક યોજાણી હતી. તે બેઠકમાં રેલ્વે તેમજ એસટી વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા.
કલેટર મીના દ્વારા દ્વારકા નગરપાલીકાના ચિફ ઓફિસને કડક શબ્દોથી દ્વારકામાં રખડતા ઠોરનો ખુબજ ત્રાસ હોવાથી પકડી પાડવા સુંચનો કરાયા તેમજ હાઇવે રોડ પર ધાસચારો વેચનાર ઇસમોનો ત્રાસ હોવાથી તેને વૈકલીપ જગ્યા ફાળવી દુર કરવા. શહેરમાં સાફ સફાઇ રાખવા ગોમતી કાઠે પંચકુઇ બીચ જેવા વિસ્તારોમાં રેસ્ક્યું ટીમ તૈનાત રાખવી જેવા વિવિધ સુંચનો કરાયા ઓખા પોર્ટ ઓફિસરને બેટ દ્વારકાજતી ફેરી બોટો માં જતા યાત્રીકોની સલામતી રહે તેમજ અવરલોડ બોટ ચાલકો પેસેન્જર ન ભરે તેમજ સેપ્ટીના સાધનો બોટોમાં સાથે રાખવા જેવી વગેરે ચીજ વસ્તુંઓ બોટોની સાથે રાખવા ચુચનાઓ આપી હતી. પોલીસ વિભાગ ને પણ યાત્રીકો ચાલીને આવતા હોય તે માટે વાહન ચાલકો આડેધડ ચાલતા હોય તહેવાર દરમિયાન મંદિર આસપાસ ત્રણસો મિટરમાં વાહનો પાર્કીંગ ન કરવા જેવી વિવિધ ચુચનાઓ આપી હતી પાલીકા તેમજ પાણી પૂરવઠા ખાતાને પાણીના સ્ટોલો યાત્રીકો માટે વિવિધ જગ્યાએ શૌચાલૌય માટે મોબાઇલ ટોઇલેટ ઉભા કરવા નગર પાલીકા તંત્રને ચુચનો કરાયા હતા. ઓરોગ્ય વિભાગને ખાણી પીણીના રેસ્ટોરન અને લારીઓ વારાને આધાતપર્દાથ હોય તેનું ચેકીંગ કરી નાસ કરવો અને તેમજ વિવિધ દુકાનો રેસ્ટોરન તેમજ સ્ટોલોમાં ચેકીંગ કરવું. બેટ દ્વારકા જેટી પાસે શૈચાલૈય બંધ હોવાથી ચાલું કરવાવા પોર્ટ ઓફિસર તેમજ ચિફ ઓફિસને સુચનો કરાયા. તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ ને પોતપોતાની જવાબ દારી નું પાલન કરવું તેમજ આવનાર યાત્રિકોને અગવડતા ન પડે તેવી કડક ચુચનાઓ કલેકટ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.
No comments:
Post a Comment