જોડિયા ખાતે શ્રી સાઈ વિધા સ્કૂલમાં ધો.10 ની પરીક્ષા નો શુભારંભ........
શરદ એમ.રાવલ.હડિયાણા. |
વર્ષ 2022 ની એસ.એસ. સી. ની પરિક્ષા તારીખ :- 28/03/2022 ને સોમવાર ના રોજ પ્રારંભ થયો.વિદ્યાર્થી નો પરિક્ષા પ્રત્યેનો જોમ અને જુસ્સો જળવાઇ રહે અને વિધા પરિક્ષા પ્રત્યેનો ડર દૂર થાય તથા સાનુકુળ વાતાવરણમાં પ્રફુલ્લિત મને પરિક્ષા આપી શકે તેવા હેતુથી જોડિયા સ્થિત શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં ઉમેદવારોને તિલક અને મીઠું મોઢું કરાવીને શાળા ના આચાર્ય શ્રી જગદીશભાઈ વિરમગામા, સંચાલકો શ્રી અજયભાઈ કાનાણી,અમિતભાઈ ગોધાણી,અને યજ્ઞેશભાઇ નંદાસણા તેમજ શિક્ષકગણે ઉમેદવારો ને શુભેચ્છાઓ પાઠવી હતી.....
શરદ એમ.રાવલ.હડિયાણા.
No comments:
Post a Comment