આ કામની ગુજરાત રાજ્યના કુર્ષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ચેકડેમ જોડિયા ગામના ખેડૂતો માટે જિગદોરી સમાન છે.આ ચેકડેમ થી દરિયાનું ખારું પાણી આવતું અટકાવી શકાય છે. અને મીઠું પાણી દરિયામાં જતુ રોકી શકાય છે.તેમાં જોડિયા. કુનડ. બાદનપર ગામના ખેડૂતો માટે મહત્વનો ચેકડેમ છે. જે ઘણા વર્ષોથી તૂટી ગયો હતો. આ કામ કુર્ષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મજૂર કરવામાં આવેલ છે. અને તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. આ મુલાકાત સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા .. કાર્યપાલક ઈજનેર ખાંટ..ડાગરભાઈ.. જોડિયા મામલતદાર..હાજર રહ્યા હતા.
મસાણીયા ચેકડેમ ની મુલાકાત બાદ જોડિયા જિલ્લા પંચાયત ની સીટના આગેવાનો. કાર્યકરો સાથે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે.ગીતા મંદિરની બાજુમાં મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ના પૂજારી એ રાઘવજીભાઈ પટેલ નું ફુલહાર શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.રાઘવજીભાઈ પટેલ દ્વારા જોડિયા ના વિવિધ કામો મજૂર કરાવેલ. તેની માહિતી આપેલ.તેમજ પડતર પ્રશનો અંગે નિરાકરણ ની ખાત્રી આપેલ.આ કામમાં જેઠાલાલ અઘેરા. ભરતભાઇ ઠાકર.હાર્દિક લિબાણી.રસિકભાઈ ભંડેરી.બાવલાભાઈ નોત્યાર.હેમતપરી ગોસ્વામી.વલ્લભભાઈ ગોઠી.અકબર પટેલ.મગાભાઈ ઝાપડા.સંદિપભાઈ ભટી.નરોત્તમ ભાઈ સોનગરા.મયુરભાઈ નદાસણા.ઇલ્યાસભાઈ સમેજા.જ્યંતીભાઈ ભીમાણી. દરેક ગામના સરપંચો. ભાજપ પક્ષના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.....
શરદ એમ રાવલ હડિયાણા
No comments:
Post a Comment