Sunday, January 8, 2023

મહાલક્ષ્મી ચોકમાં શિવ મિત્ર મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિવ મિત્ર મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 


જેમાં અતિથિ વિશેષ તરીકે 78 વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજા, 79 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગરના પ્રથમ નાગરિક શ્રી બીનાબેન કોઠારી, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટરશ્રી હસમુખભાઈ હિંડોચા, પવન હંસના ડાયરેક્ટરશ્રી અમીબેન પરીખ, શહેર BJP ના મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ શહેર અધ્યક્ષશ્રી નિલેશભાઈ ઉદાણી, શાસક જૂથના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, વોર્ડ 9 ના કોર્પોરેટર શ્રી નિલેશભાઈ કગથરા, શ્રી ધીરેનભાઈ મોનાણી, શ્રી પ્રવિણાબેન રૂપડિયા, BJP ના શહેર સંગઠનનાશ્રી નિશાંતભાઈ અગારા, શિક્ષણ સમિતિના સભ્યશ્રી દિનેશભાઇ રબારી, શ્રી બિમલભાઈ સોનછાત્રા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી આકાશભાઈ બારડ, વોર્ડ 9 ના પ્રમુખ ભાવેશ કોઠારી, બક્ષીપંચ મોરચાના મહામંત્રીશ્રી રાજુભાઈ બારડ, કિશાન મોરચાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ જનવાર, મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખશ્રી રાજુભાઈ વ્યાસ, ભાટિયા સમાજના અગ્રણીશ્રી સંજયભાઈ આશર, યંગ સોશ્યિલ ગ્રુપના હાસમભાઈ મલેક સહીત આગેવાનો હાજર રહ્યા હતા,


આ તકે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ લાલનો શુભેચ્છા સંદેશ એમના પ્રતિનિધિ દ્વારા પાઠવવામાં આવ્યો હતો.



આ કાર્યક્રમમાં મેહુલભાઈ પંડ્યા, ચાંદનીબેન, સંગીતાબેન કનખરા, પરાગભાઇ કનખરા, અલ્પાબેન શાહ, ભાવેશભાઈ શાહ, ભાવનાબેન જોશી, નરેશભાઈ જોશી, વિશાખાબેન સોનેયા, દિલીપભાઈ સોનેયા, મયુરીબેન ધોળકિયા, તથા પાર્થ ગોહિલ, તથાગત પંડ્યા વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

સંકલન:- ચીનાભાઇ




No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...