Tuesday, September 5, 2023

જામનગર શહેરમાં મહાકાળી સર્કલ વિસ્તારમાંથી જાહેર ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા ૧૩,૪૨૦/- સાથે પકડી પાડતો સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ



જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ  નાઓએ પ્રોહી/જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક  જયવિરસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ, સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.આર ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ જામનગર સીટી સી ડીવી પો.સ્ટે. વિસ્તારમા પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. યશપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા તથા પો.કોન્સ ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર તથા પો.કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા ને સંપુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર મહાકાળી સર્કલ પાસે રાવળવાસ શેરી નં.૬ જાહેર ચોક માં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત આધારે રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા રોકડા રૂપીયા ૧૩,૪૨૦/- તથા ગંજીપતાનાં પાના

નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી એમ કુલ કિ.રૂ.૧૩,૪૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો.કોન્સ ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર એ ફરીયાદ આપી પો.હેડ.કોન્સ. યશપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીઓ

(૧) દીલીપભાઇ રામજીભાઇ સોલંકી રહે. તીરૂપતી સોસાયટી શંકરના મંદીર પાસે શેરી નં.૬ જામનગર (ર) મુકેશભાઇ મનસુખભાઇ ગોહીલ રહે.વુલરમીલ ખેતીવાડી મહાકાળી મંદીર પાસે રાવળવાસ જામનગર. (૩) અભય ગણપતભાઇ રાઠોડ રહે, વુલરમીલ ખેતીવાડી રાવળવાસ મહાકાળી મંદીર પાસે જામનગર (૪) નીતીન હુકમચંદ મથુરીયા રહે વુલરમીલ ખેતીવાડી રાવળવાસ મહાકાળી મંદીર પાસે જામનગર (૫) સંજય હુકમચંદ મથુરીયા રહે વુલરમીલ ખેતીવાડી રાવળવાસ મહાકાળી મંદીર પાસે જામનગર (૬) હાજીભાઇ હુશેનભાઇ સીપાઇ રહે વુલરમીલ નવી ચાલી રૂમ નં.૯ હીન્દી સકુલની બાજુમા જામનગર

આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીશ્રીઓ

(૧) પૌલીસ ઇન્સપેટકર એ.આર.ચૌધરી (૨) ૧: ચાપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા(૩)ફૈઝલભાઇ મામદભાઇ ચાવડા (૪)નારણભાઇ બાબુભાઇ મદીયા(૫)મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા(૬)પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા(૭)મશીભાઇ ગોવિંદભાઇ ડાંગર(૮)યુવરાજસિંહ ભગાલેંડ જાડેજા

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...