મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું
મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા મહીલા અને બાળ વિભાગના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પુજા પરમાર દ્વારા વિવિધલક્ષી મહીલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર ૭ના કોર્પોરેટરના સંકલન અને સહયોગ વડે ખોડીયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કાયદા અંતર્ગત DIR(Domestic Incident Report) નોંધાવવા અંગે જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.




No comments:
Post a Comment