ચલો જલાયે દીપ વહાં,જહાં અભી ભી અંધેરા હૈ
આદરણીય અટલજીની ઉપરોક્ત પંક્તિને સાર્થક કરી આજરોજ
જામનગરમાં લોકડોઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ ગરીબ પરિવારોને મદદરૂપ થવાના ઉદ્દેશથી નગરસેવક મનીષભાઈ કનખરા દ્વારા અનાજની 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટ અંતર્ગત બે કિલો ઘઉં 1 કિલો ચોખા તેલ તેમજ બટાટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેની 500 કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટ વિતરણ કાર્યક્રમમા નગરસેવક મનીષભાઈ કનખરા, કે.જીભાઈ કનખરા, કોર્પોરેટર હરેશભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અશ્વિન રાયઠઠ્ઠા, કિરીટભાઈ છાપીયા,મોહીત મંગી,મુન્નાભાઈ વ્યાસ, મુકેશ વસોયા દિલીપભાઈ જોઇશર ભોલાભાઈ વશીયર તેમજ હવાઈચોક વિસ્તારના જલસા ગ્રુપ, અમર મેડિકલ ગ્રૂપના યુવાનો જોડાયા હતા આ કપરી પરિસ્થિતિમાં એક સંવેદનશીલ નેતા તરીકે પરિપક્વતા દાખવી નગરસેવક મનીષભાઈ કનખરા એ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. હર હંમેશ ગરીબોની વહારે આવતા મનીષભાઈ કનખરા નું ફરી એકવાર ઉમદા કાર્ય

No comments:
Post a Comment