દ્વારકા તાલુકા ના ફોટોગ્રાફર લોક ડાઉન મા બન્યા બેરોજગાર.
દ્વારકા ની પ્રાત કચેરી મા
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી સહાય આપવાની માંગ કરી...
દ્વારકામાં ફોટોગ્રાફી કરતા લોકો બે મહિનાથી બેકાર હોઈ ઘરની હાલત ખરાબ હાલત જોવા મળી રહી છે
દ્વારકા બેટ દ્વારકા ગોપીતળા નાગેશ્વર જેવા ધાર્મિક સ્થાનો મા દેશ વિદેશથી આવતા યાત્રીઓ હાલ મા લોક ડાઉન મા મંદિર બંધ હોય જેથી દ્વારકા તાલુકા ના ફોટોગ્રાફર ને હાલ ધર ચલાવવામા ભારે મુશ્કેલી ભોગવી પડી રહીછે સરકાર દ્વારા એક એક લાખ રૂપિયા ની લોનની જાહેરાતો કરી છે પણ આ ફોટોગ્રાફ ભાઇ ઓ મોટા ભાગના ભાડાના મકાનમાં રહે છે
હાલ મા બે મહીના થી એક પણ રુપિયા ની આવક નહોવાથી
સરકાર પાસે મદદના હાથ લંબાવતા ફોટોગ્રાફર નેજો ગુજરાત સરકાર દ્વારા કોઇ સહાય મડે તેવી અપેક્ષા રાખેલ છે અને હાલ મા આ મંદિરો કયારે ખુલસે તેની કોઇ ચોકસ ખાતરી નથી
આથી
ઓખા મંડળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન પાઠવી મુખ્યમંત્રી ને સહાય કરવા રજુઆત કરાઈ...
ReplyForward
|
No comments:
Post a Comment