Friday, May 15, 2020

જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ થી હરરાજી નો પ્રારંભ

જામનગર : લોકડાઉંન-3 ના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ના ભાગ રૂપે  17 મે  સુધી માર્કેટિંગ યાર્ડ ની હરરાજી ની પ્રક્રિયા બંધ રાખવા મા આવી હતી પરંતુ હવે તંત્ર દ્વારા છૂટછાટ જાહેર કરાતાં આજરોજ થી યાર્ડ ખાતે ઘઊ ની હરરાજી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલું કરવા મા અવી છે

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...