Friday, May 15, 2020

ભાજપ ના રાષ્ટ્રિય અધ્યક્ષ દ્વારા ગુજરાત અને રાજસ્થાન ના મયેર સાથે વિડીયો કોન્ફેરેન્સ યોજી







ભાજપા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ  જે.પી.નડ્ડાજી એ આજરોજ  ગુજરાત અને રાજસ્થાન ના મેયર અને ડેપ્યુટી મેયર  સાથે વીડીયોકોલ કોન્ફરન્સ ના માઘ્યમથી વાત કરી હતી , જેમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા તથા ડે.મેયર  કરશનભાઈ કરમુર દ્વારા જામનગર શહેરની વિગતો આપવામાં આવેલ. માનનીય વડા પ્રધાન  નરેન્દ્ મોદીજી દ્વારા આપેલ નિર્દેશોની સમીક્ષા કરવામા આવી હતી . જામનગર મા થયેલા સેવાયજ્ઞો ની પણ સંપુર્ણ માહિતીથી રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી ને અવગત કર્યા હતા .

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...