Friday, May 15, 2020

જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસ અંતર્ગત લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી.



જામનગર જિલ્લામા કોરોના વાયરસ covid 19 નો વધું ફેલાવો ના થાઈ તે અનુસંધાને આજરોજ લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર રવિશંકર એ અધિકારી સાથે બેઠક યોજી બંને તાલુકામાં  નાના બાળકો,સગર્ભા મહિલાઓ અને  વૃધ્ધો ની ખાસ સાવચેતી રાખવી અને લોકો માસ્ક ફરજિયાત પેહરે તે અંગે  અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...