Saturday, May 16, 2020

ખીજડિયા બાયપાસ નજીક SRP ની સુમો અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું



જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ નજીક ગત રાત્રીના જામનગર ના ઢીંચડા વિસ્તારમાં રહેતા શિવાજીભાઈ રામભોલે મિશ્રા નામના પ્રૌઢ જામનગર તરફ જતા રોડ પર નું ડિવાઈડર ક્રોસ કરતાં SRP ની સુમો સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. અને SRP કર્મચારી મેસુરભાઈ ધ્વારા બાઈક ચાલક વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે ફરિયાદ ના આધારે પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...