જામનગર-કાલાવડમાં કોરોના વાયરસ વધું ના ફેલાઈ તે માટે સેનેટાઈઝ અને સાફસફાઇ કરવા અંગે રજૂઆત કરવા ગયેલા વિરોધ પક્ષના નેતા અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ..
રજૂઆત અંગેનો વિડીયો નહિ ઉતારવાનું ચીફ ઓફિસરે કહેતા બોલાચાલી..
કોંગ્રેસે ચીફ ઓફિસર મનમાની કરતા હોવાનો લગાવ્યો આક્ષેપ..આ ઘટના અંગે ચીફ ઓફિસર વિરૂધ્ઘ કાયદેસર ની કાર્યવાહિ કરવા માંગ કરી હતી.
ReplyForward
|
No comments:
Post a Comment