Friday, June 26, 2020

જનરલ બોર્ડમાં કોરોના મુદ્દે ચર્ચા ન થતા વિપક્ષનગરસેવીકા જેનબબેન ખફી દ્વારા 
હોલના દરવાજા પાસે બેસી કર્યા ધરણા

કોરોના મહામારી વચ્ચે આજે જામનગર મહાનગર પાલીકા ની જનરલ બોર્ડ ચેમ્બર ઓફ  કોમર્સના હોલ માં યોજાય હતી. આજે આ જનરલ બોર્ડમાં શહેરમાં  કોરોના ના વધી રહેલા કેસ અંગે ચર્ચા કરવાને બદલે અન્ય મુદ્દે ચર્ચા કરવાનો વિરોધ વિપક્ષ નગરસેવીકા જેનબબેન ખફી દ્વારા કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી કોરોના મુદ્દે ચર્ચા નહી થાય ત્યાં સુધી હોલના દરવાજા પાસે બેસી ને ધરણા કરવામાં આવ્યા છે.


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...