જામનગર જીજી હોસ્પિટલમાં મેમાણા
ગામના યુવાન પર અજાણ્યા શખ્સો હુમલો.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામે રહેતા હનીફભાઈ નામનો યુવાન તેમના પુત્રની સારવાર અર્થે જામનગર જીજી હોસ્પિટલમાં આવેલ જ્યાં મેમાણા ગામના જ અન્ય શખ્સો દ્વારા કોઈ કારણોસર હનીફભાઈ ઉપર હુમલો કરવામાં આવેલ.આ બાબતે પોલીસ ને જાણ થતાં પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગામના યુવાન પર અજાણ્યા શખ્સો હુમલો.
No comments:
Post a Comment