Sunday, April 3, 2022

આજ રોજ ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ કાર્યકમ રાખેલ

આજ રોજ ધ્રોલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ ગાંધી ચોક ધ્રોલ ખાતે વિરાધ પ્રદશન નો કાર્યકમ રાખેલ 






જેમાં મોંઘવારી અને સરકાર વિરોધ સુત્રોચાર કરી અને ગેસ ના બાટલા નું અંતિમસંસ્ક્રાર કરી અને અનોખી  રીતે વિરોશ નોંધાવેલ અને આ કાર્યકમ માં ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન ઝન્નર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રઘુભાઇ મૂંગરા , જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નયનાબા જાડેજા , ગુજરાત લઘુમતી ડીપાર્ટમેન્ટ ના ઉપ-પ્રમુખ અમીનભાઈ ઝન્નર, હિતેશભાઈ કાસુન્દ્રા ઉપ -પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ , મુમતાઝબેન બબ્બર , મીનાક્ષીબેન શ્રીમાળી ,હીરાભાઈ ભીમની ,  હેમંતભાઈ ચાવડા , પોલુભા જાડેજા , મોહનભાઇ ગદર , રાજભા ઝાલા , જીજુભા જાડેજા,જસુભા જાડેજા , જીતુભાઇ ચૌહાણ,માનિસભાઈ મારાજ ,પાંચાભાઇ વરુ,અને   મોટી સંખ્યા માં મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા 




No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...