આ કાર્યક્રમ માં તા.30 ના રોજ ધ્વજા પૂજન..જલકુંભ.શોભાયાત્રા.. અને રાત્રીના શ્રેષ્ઠ વિચારો થકીજ શ્રેષ્ઠ સમાજ (ડાયરો).ગાયક કલાકાર.. જયદેવભાઈ ગોસાઈ..હાસ્ય કલાકાર. હિતેશ ભાઈ અટાળા. નો ભવ્ય પોગ્રામની ઝમાવટ આવી હતી.. અને તા.01 ના રોજ શ્રી ગોવાબાપા પૂજન વિધિ અને ડેરીએ ધ્વજારોહણ.અને નવચંડી હોમ હવનના મુખ્ય હવનકુંડ ના યજમાન દેવજીભાઈ નરશીભાઈ કાનાણી મૂળ.હડિયાણા અને હાલમાં રાજકોટ.. સાથે 1 થી 14 હવનકુંડ ના અન્ય યજમાનો ટોટલ 31 નવદમપતિઓએ હવનનો લાભ મળ્યો હતો..
પરિવાર પરિચય સ્નેહમિલન અને બપોરે સમહુ મહાપ્રસાદ અને પૂજા જલાઅભિષેક.. ધ્વજારોહણ ના મુખ્ય યજમાન શ્રી હંસરાજભાઈ કાનજીભાઈ કાનાણીના નિવાસસ્થાને ભવ્ય શોભાયાત્રા વાજતેગાજતે બાપા ના મંદિર સુધી પહોંચી હતી.. ગામ..મોરબી(હડિયાણા વાળા).અને તા.01 ના સવારે દીપ પ્રાગટય ઉત્સવ નવ નિર્મિત શ્રી ગોવાબાપા ની વાડી ના મુખ્ય દાતા શ્રી ના પરિવાર દ્વારા બિલ્ડીંગ ને રીબીન કાપી ને ખુલ્લી મુકવામાં આવેલ છે. દાતાઓ સ્વ. શ્રી ગોવિંદભાઈ માવજીભાઈ કાનાણી..શ્રી લવજીભાઇ ચકુભાઇ કાનાણી..સ્વ.શ્રી મોહનભાઇ માવજીભાઈ કાનાણી..શ્રી મુળજીભાઈ કરશનભાઇ કાનાણી.પરિવાર હડિયાણા.અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ.. રસિકભાઈ ભંડેરી.. જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા.ઉપસ્થિત રહ્યા હતા.. સમસ્ત કાનાણી પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ છે
શરદ એમ.રાવલ.હડિયાણા..
No comments:
Post a Comment