જામનગરની કોર્ટમાં ૪૯ લાખના ચેક રિટર્નની તેમજ ૧૧ લાખના ચેક રિટર્નની ફરિયાદ દાખલ થઈ હતી આ બન્ને કેસમાં
આરોપીઓને એક-એક વર્ષની સજા મળી કુલ બે વર્ષની સજા અને બમણી રકમ રૂ. ૧.૨૦ કરોડનો દંડ ફટકારાયો
ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા. ૦૧: જામનગરમાં એક ફરિયાદ ૪૯ લાખના ચેક રિટર્નની તેમજ બીજી સજા અને રૂ ૮૯ લાખ તથા ૧૧લાખ બંને ચેકની બ્રાસપાર્ટના વેપારીઓને ચેક રિટર્નના બેક્સમાં એક-કરિયાદ ૧૧ લાખના ચેક રિટર્નની હતી. સામે બમણી ૨કમ કુલ ૧.૨૦ કરોડનો દંડ ફટકાર્યો એક વર્ષ મળી કુલ બે વર્ષની કોર્ટે સજા ફટકારી છે. તેમજ રૂપિયા ૪૯ લાખના અને ૧૧ લાખના ચેકની રકમ સામે બમણી રકમ રૂપિયા ૧.૨૦ કોડનો દંડ પણ બન્ને આરોપીઓને ટારણ્યો છે.
આ કેસની વીગત જોઈએ તો જામનગરમાં રાજદીપ ઇન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પી લાવતા રાજેશ ગોરધનભાઈ નંદાએ જામનગરમાં ધૈર્ય ઓવરસીસ નામની ભાગીદાર પેદી ચલાવતા ભાગીદારો કેતુલ દિનેશભાઈ ચાંગાણી અને અંક્તિ દિનેશભાઈ ચાંગાણી સામે જામનગરની કોર્ટમાં બે અલગ- અલગ ચેક રિટર્ન અન્વયની ફરિયાદોદાખલ કરીહતી. જેમાંની
આ બંને ફરિયાદીના ચેકો અંગે ફરિયાદીએ છે. જામનગરની સિવિલ કોર્ટમાં સમરી દાવા પણ કર્યા હતા. ઉપરોક્ત બંને ફરિયાદો અન્વયે લાંબી કાનૂની લડાઈ બંને પક્ષો તરફથી લડવામાં આવી હતી. ત્યારે આજરોજ નામદાર કોર્ટ ફરિયાદી પક્ષની પૂર્વકની દલીલો અને ફરિયાદીના વકીલે રજુ કરેલા કાનૂની ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇને ફરિયાદીની ફરિયાદ સાબિત થયાનું માની બંને આરોપીઓ તુલ દિનેશભાઇ માંગણી તથા અંકિત દિનેશભાઈ ચાંગાણીને તકસીરવાન ઠેરવી સજા કરમાવી હતી. બંને કેસમાં આરોપીઓને એક એક વર્ષની સજામી લખવર્ષની
સિવિલ કોર્ટમાં પણ નામદાર કોર્ટે ફરિયાદીની હકીકત ધ્યાને લઈને સમટીકાવો પણ રાજેશ ગોરધનલાલ નંદાની તરફેણમાં મંજૂર કર્યો છે. જામનગરની કોર્ટમાં ઘણા લાંબા સમયથી ચાલી રહેલી આલડતા કાનૂની દાવપેચનો આજરોજ અંત આવ્યો હોય અને રૂપિયા ૧.૨૦ કરોડનો દંડ આરોપીને ટકારાયો હોય આ કેસ ની ખુબ ચર્ચા ચાલી હતી. આ કામે ફરિયાદી થતી જામનગરના જાણીતા વકીલ હેમલભાઈ ચોટાઈ તથા વી.એચ.બક્ષી રોકાયેલા હતાં.
No comments:
Post a Comment