જામનગર શહેર ખાતે રહેણાક મકાનમાં ધોડીપાસા વડે જુગાર રમતા ૧૨ ઇસમોને રોકડ.રૂ.૯૨,૯,૫૦/-તથા વાહન તથા મોબાઇલ ફોન તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિ.રૂ.૨૦૦૦ મળી કુલ કિ.રૂ.૭,૬૧,૪૫૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ
(૧) સાગર કિશોરભાઇ સોમીયા રહે.પટેલ કોલોની શેરી નં-૯ મુજા એવન્યુ વીંગ-બી-૧૦૨ જામનગર
(૨) અનિલ ઉર્ફે ભુરો હરીશભાઇ મંગે સિંધી ભાનુશાળી રહે.વસંતવાટીકા શેરી નં-જી જામનગર
(૩) દિનેશભાઈ નારણભાઇ તમતાણી જાતે સિંધી લુહાણા રહે,રીંક એપાર્ટમેન્ટ બ્લોક નં-૯ મહાવિર સોસાયટી જામનગર
(૪) ૨વી જગદિશભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી રહે,દિ પલોટ-૫૮ જામનગર
(૫) પ્રવિણ હરસુખભાઈ ખરા રહે.પુકરવામ સોસાયટી -૨ હરી દર્શન ફ્લેટની બાજુમા રણજીતસાગર રોડ જામનગર
(૬) મનસુખભાઇ રામાભાઇ સૌલકી જાતે ભરવાડ રહે.રાંદલનગરના છેડે જામનગર
(૭) જયસુખ વજાભાઇ ટોયટા રહે.ઠેબાગામ તા.જી.જામનગર
(૮) રવિગીરી ભગવાનગીર ગોસાઇ રહે,નંદનપાર્ક -1 પુનીતનગર પાછળ જામનગર
(૯) દીપેશ - નરેદ્રભાઇ સોલંકી ખવાસ રહે પંચવટી સોસાયટી સૌવ એપાર્ટમેન્ટ બ્લોક નં-૫ જામનગર (૧૦) મનસુખ જેશાભાઇ બાંભવા જાતે ભરવાડ રહે.મોટી બાણુગારગામ પ્લોટમાં તા.જી.જામનગર (૧૧) સુનીલભાઇ જ્ઞાનચંદ લાલવાણી રહે.દિ.પ્લોટ-૫૮ હીંગળાજ ચોક આશાપુરા સોસાયટી જામનગર
(૧૨) અશોક ખટાઉભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી રહેર્ટિ પ્લોટ ૬પ જોલી બંગલા પાછળ ગલી જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી પો.ઇન્સ શ્રી જે.વી.ચૌઘરીની સુચના થી પો.સ.ઇ. શ્રી ચાર કે,કરમટા તથા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. માંડણભાઇ વસરા, સંજયસિ વા, હરપાલસિ સોઢા, ભરતભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્સ નાનજભાઇ પટેલ, શરદભાઇ પરમાર દિલીપભાઇ તલવાડીયા. હીરેનભાઇ કરણના ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી શોકભાઇ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી શીવભદ્રસિંહ જાડેજા નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા કિશોરભાઇ પરમાર રાકેશભાઇ ચૌહાણ બળવત્તસિંહ પરમાર સુરેશમાટે માલકીયા દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે
No comments:
Post a Comment