યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું
તેપણ લારી ગલ્લા નું મામા માસી ના ઓ નું દબાણ માં સેટીગ?
દ્વારકા મંદિર આસપાસ તેમાય ખાસ જોધા માણેક રોડ પુર્વ દરવાજા થી ભથાણ ચોક માજન બજાર મંદિર થી સુદામા સેતુ ભદ્ર કાલી ચોક હોમ ગાર્ડ ચોક જેવા અનેક જગ્યાએ દુકાનો બહાર દબાણ દૂર કરવા માટે ચીફ ઓફિસર ને કયું ગ્રહણ નડે છે કે પછી મલાઇ સમજી ગયાને આજની પબ્લિક વધુ સમજદાર છે એક ગરીબ પરીવાર ની લારી નગરપાલિકા ના તંત્ર દ્વારા ઉપાડીજતા ચીફ ઓફિસર ઉદય નસીત ને લાચાર મહિલા પગે પડીદ્વારકામાં કીર્તિસ્તંભ પાસેના વિસ્તારમાં નગર પાલિકા દ્વારા રેકડી ધારકોના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી..
નાના ગરીબ પરિવાર ના રેકડી પરિવારોના લોકોની રેકડીઓ હટાવતા તહેવાર ટાણે નારાજગી જોવા મળી
ગરીબ પરીવાર ની મહીલા ચીફ ઓફિસર પાસે કરગરી રહી છે ને તેમના પતી ની લારી બચાવવા ચીફ ઓફિસર ને પગે પડી આજીજી કરી રહીછે
મોટા માથાઓના દબાણો દૂર કરવામાં હજુ આવ્યા ના હોય નાના રેકડી ધારકો વિરૂદ્ધ કાર્યવાહીથી રેકડી ધારકોના અસંતોષ
રેકડી ધારકો નું દબાણ દૂર કરવામાં આવતા તંત્ર કચવાટ
એક જાગૃત નાગરિકે ચીફ ઓફિસર ને દબાણ દૂર કરવા સમયે રૂબરૂ ફરીયાદ કરે છે કે સાહેબ આ મામા માસી ના ના દબાણ દૂર કેમ નથી કરતાં અમારી દુનને થી કેમ ટેબલ ઉપાડીગયા
મંદીર આસપાસ દબાણ દૂર કરવામાં નહીં આવતા લારી ગલ્લા વાળા ગરીબ પરીવાર માં ભારે રોષ ફેલાયો
પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ..
રિપોર્ટ. અનિલ લાલ
No comments:
Post a Comment