Wednesday, September 13, 2023

જામનગર શહેરમાં સોનલનગર વાછરાડાડા મંદીરની સામેની ગલીમાંથી તીનપતીનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂપીયા ૨૦,૮૦૦/- સાથે પકડી પાડતો સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલું નાઓએ પ્રોહી જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ

સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.આર.ચૌધરી ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વીએ પરમાર  તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે જામનગર સીટી સી ડીવી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી/જગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ.જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો.કોન્સ. કોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા પો.કોન્સ હર્ષદભાઇ દલપતભાઇ પરમાર ને સંપુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર હનુમાન ટેકરી સોનલનગર વાછરાડાડા મંદીરની સામેની ગલીમા અમુક ઇસમોને સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત મળતા રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા ઇસમોને જુગાર રમતા રોકડા રૂપીયા ૨૦,૮૦૦ તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી એમ કુલ કિ.રૂ.૨૦,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પો કોન્સ. હર્ષદભાઇ દલપતભાઇ પરમાર એ ફરીયાદ આપી પો.હેડ.કોન્સ. જાવેદભાઇ કાસમભાઇ વજ્રગોળ નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ-(૧) પ્રતાપભાઇ દેરાજભાઇ મુન રહે.સોનલબેન વાછડા દાદાના મંદીર ની સામેવાળી જામનગર (૨) કૈશવભાઇ વીરાભાઇ જામ રહે.ખોડીયાર કોલોની નીલકમલ શેરી નં-૦૬ ના છેડે જામનગર (૩) વાછીયાભાઇ વીરાભાઇ જામ રહે રહે.ખોડીયાર કોલોની નીલકમલ શેરી નં-૦૬ ના છેડે જામનગર (૪) ગોપાલભાઇ પાલાભાઇ જામ રહે.મહાદેવ નગર ડાયાભાઇ ગઢવી ની દુકાન પાસે જામનગર (૫) શકિતભાઇ વાલાભાઇ કારીયા રહે.સોનલનગર જંગલ કુપા મોબાઇલ ની બાજુમાં જામનગર (૬) ક્રમલેશભાઇ કાયાભાઇ કારીયા રહે. હનુમાન ટેકરી સોનલનગર જોગળ કૃપા મોબાઇલની વાળી ગલીમાં જામનગર.(૭) ઘારોભાઇ ભારમલભાઇ રૂડાચ રહે.હનુમાન ટેકરી સોનલનગર જોગળા મોબાઇલની સામે વાલીમ 1/2 જામનગર

(૧) પોલીસ ઇન્સટર એ.આર.ચૌધરી (૨) પો.સબ.ઇન્સ. વી.ખે,પરમાર (૩) જાવેદસા કમાઇ વાગોળ(૪) HG નારણભાઇ બાબુભાઇ સદાદીયા(૫)ફેઝલશાલ મામદભાઇ ચાવડા(૬)મહેન્દ્રસિહ વનરાજસિંહ ચુડાસમા(૭)યપાલો બનીરૂધ્ધસિંહ જાડેજા(૮)  હર્ષદભાઈ દલપતભાઇ પરમાર(૯)હોમસ્ટેનસેહ પ્રવિણસિંહ જાડે(૧૦)ખીમશીભાઇ ગૌવિંદભાઇ ડાંગર,





No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...