જામનગર મનપાની ફૂડ વિભાગની ટીમે શહેરમાં અલગ અલગ સ્થળો પરથી તેલ ની ગુણવત્તા જળવાઈ રહે તેનું ચેકિંગ ની કામગીરી હાથ કરી ને તેલ નો નાશ કરાવેલ
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને ફૂડ શાખા ની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ,નમકીન વિક્રેતાઓને ત્યાં તેલ ની ગુણવત્તા જળવાઈ રહે તે અનુસંધાને TPC ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં
ક્રમ પેઢી નામ:- વિસ્તાર TPC ચેકિંગ
૧ શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ જનતા ફાટક ૧૩.૫ PPM
૨ શ્રી ગણેશ સ્વીટ & નમકીન " ૧૫.૫ PPM
૩. યશ સ્વીટ હરિયા સ્કુલ સામે -
૪. શિવાલય ડેરી/સ્વીટ " ૧૪ PPM
૫ અક્ષર સ્વીટ & ફરસાણ " ૧૫ PPM
૬ શ્રી રામ સ્વીટ & નમકીન જકાતનાકા ૧૨.૪ PPM
૭ કાઠિયાવાડી અન્નપુર્ણા હોટલ " -
૮ વિશ્વા ફરસાણ ગોકુલનગર ૧૪.૫ PPM
૯ દેવરાજ નમકીન " ૧૪.૫ PPM
૧૦ ખોડીયાર સ્વીટ & માર્ટ /ફાસ્ટફૂડ " -
૧૧ ન્યુ ખોડીયાર સ્વીટ & ફરસાણ " -
૧૨ શ્રી ખેતેશ્વર સ્વીટ & નમકીન " ૨૫ PPM (૮ કિલો નાશ કરાવેલ)
૧૩ વાહેગુરુ સ્વીટ & નમકીન બેડી ગેઈટ ૧૩ PPM
૧૪ કિરીટ ફરસાણ રણજીત રોડ ૧૭.૫ PPM
૧૫ કંદોઈ નાથાલાલ વિક્ર્મશી " -
૧૬ હરી ઓમ ફરસાણ માર્ટ " ૧૮ PPM
૧૭ સોન હલવા " -
૧૮ વિજય ફરસાણ પંચેશ્વર ટાવર રોડ ૧૫ PPM
૧૯ સંતોષી ફરાળી સેન્ટર બાલા હનુમાન મંદિર પાસે ૫ કિલો તેલ નાશ કરાવેલ
તેમજ અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા ,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,એક ને એક તેલ વારંવાર ન વાપરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
ક્રમ પેઢી નામ:- વિસ્તાર નાશ કરાવેલ જથ્થો
૧ આર્યા ફૂડ પેલેસ રણજીતસાગર રોડ ૨ કિલો નૂડલ્સ ,૨ કિલો બટેટા ,૧ કિલો દાળ ,૧ કિલો સબ્જી ,૨ કિલો મંચુરિયન,૧ ડ્રેગન પોટેટો ,૨ કિલો રાઇસ ,૧ કિલો આટો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૨ મિ. કુલ્હડ રેસ્ટોરન્ટ " ૨ કિલો મંચુરિયન
૩. રસેશ્વર ફૂડ " -
૪. ઢોસા કીંગ " -
૫ સરદાર ડાયનીંગ હોલ મયુર ટાઉનશીપ -
૬ સિધ્ધનાથ ફેન્સી રણજીતસાગર રોડ ૪ કિલો નૂડલ્સ, ૧ ડ્રેગન પોટેટો ,૧ કિલો રાઇસ,૧ ગ્રેવી વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૭ હર હર સ્નેક્સ & રેસ્ટોરન્ટ ગોકુલ નગર ૫ કિલો નૂડલ્સ ,૧.૫ કિલો બોઈલ બટેટા ,તેમજ પીઝ્ઝા બ્રેડ ,ગાર્લિક બ્રેડ ના ૫ નંગ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડ મા શરૂ થયેલ મેળા મા જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન,
૧).ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ - ૪ કિલો વડા અને ૨ કિલો બોઈલ બટેટા વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૨).મનમોજી પાઉંભાજી - ૮૪ નંગ બ્રેડ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૩).વજુભાઈ પાઉંભાજી - ૩૬ નંગ બ્રેડ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૪).ગુજરાત કચ્છી સ્નેક દાબેલી - ૩૬ નંગ બ્રેડ અને ૭ કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ
રોડ વિસ્તાર માં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને FSSAI-
2006 અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ
કરવામાં આવ્યા.જેમા,
ક્રમ પેઢી નામ:- વિસ્તાર
૧ કમલેશભાઈ માંવાવાળા ટાઉન હોલ
૨ બાબુભાઈ ઘુઘરવારા પંચેસ્વર ટાવર
૩ મનોજભાઈ ફરાળી કચોરી "
૪ મિ. કુલ્હડ રેસ્ટોરન્ટ રણજીતસાગર રોડ
૫ શ્રી ક્રિષ્ના જનરલ મયુર ટાઉનશીપ
૬ પ્રભુકુલ પાર્લર "
૭ રાજ ખોડલ ટોબેકો "
૮ શિવ શક્તિ ડેરી "
૯ આર્યા ફરસાણ "
૧૦ શ્રી ક્રિષ્ના પ્રોવીઝન સ્ટોર રણજીતસાગર રોડ
૧૧ ભાગ્યશ્રી બેકરી "
૧૨ શ્રી સરદાર પટેલ કન્જયુમર સ્ટોર મયુર ટાઉનશીપ
૧૩ ગોવિંદ વિઠલભાઈ વાટલીયા "
No comments:
Post a Comment