શિવરાત્રીને દિન નાગેશ્ર્વર જયોતિલીંગે
હજારો ભાવિકો એ દર્શનો લાભ લિધો
યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમી દુર બાર જયોતિલીંગ માનું એક જયોતિલીંગ દારૂકાવન નાગેશ્ર્વર મહાદેવનું જયોતિલીંગ આવેલુ છે ત્યા મહા શિવરાત્રી ને દિન મંદીર ખુલ્યાની સાથેજ નાગેશ્રવર જયોતિલીંગ "હર હર મહાદેવ ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠયું હતું આખો દિવસ ભાવિકોની ભિડ રહી હતી મહાદેવને ભાવિકો દ્વારા દુધ અભિષેક જલ અભિષેક પુજા અભિષેક તેમજ બિલી પત્રો ચડાવામાં આવ્યા હતા તેમજ મંદિર ના મહંત દ્વારા મહાદેવને ફુંલ શ્રૂંગાર કરવામા આવ્યો હતો તેમજ દર્શનની અતિસુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મહાદેવની ત્રણેય આરતીના ટાઇમ હજારો ભાવિકોએ દર્શનો લાભ લૌઇ ભાવ વિભોર બન્યા હતા.
No comments:
Post a Comment