હાલાર હાઉસ નજીકના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર અને ત્રણબતી વિસ્તાર સીલ.
જામનગર શહેરમાં ગઈકાલે હાલાર હાઉસ નજીક રહેતા એક યુવાનને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો અને યુવાનની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી લોકલ સંક્રમણ થયા નું બહાર આવ્યું છે.જેથી તંત્ર દ્વારા હાલાર હાઉસ નજીક વિસ્તારને સનિટાઈઝર કરવામાં આવ્યો હતો.અને વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.અને યુવાનના પિતા ત્રણબતી નજીક એક હોટલમાં નોકરી કરતાં હતાં અને નજીક એક મેડિકલની દુકાન માંથી દવા લેવા ગ્યા હોઇ અવું સુત્રો માંથી બહાર આવ્યું છે જેથી ત્રણબતી વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો.
ReplyForward
|
No comments:
Post a Comment