જામનગર મહાનગર પાલિકા દ્વારા એડ્વાન્સ ટેક્સ રીબેટ સ્કિમ જાહેર કરી.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકડાઉંનનું ચોથું ચરણ ચાલુ છે જે અંતર્ગત જામનગરમાં તંત્ર દ્વારા છુટછાટ આપવાં માં આવી.જે અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા ટેક્સ રીબેટની સ્કિમ જાહેર કરવામાં આવી છે.
જામનગર મ્યુ.કમિ. સતિષ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવવામાં આવ્યું કે દર વર્ષે 16મી એપ્રિલથી ટેક્સ રીબેટની સ્કિમ જાહેર કરવામાં આવે છે.જે આ વર્ષે લોકડાઉંન ને કારણે આજરોજથી લઈ ને 10મી જુલાઈ સુધી આ સ્કીમ નો લાભ લઈ સકશે.રીબેટ સ્કિમમાં એડ્વાન્સ ટેક્સ ભરનારને 10 ટકા થી લઈને 25 ટકા સુધી અલગ અલગ સ્કીમમાં લોકોને રાહત મળી શક્શે.
સફાય,પાણી અને મિલ્કત વેરો ભરનારને આ રીબેટ સ્કીમનો લાભ લઈ શક્શે અને સિનિયર સિટિઝન હવે ઓનલાઈન ટેક્સ ભરી શક્શે
મ્યુ.કમિ.દ્વારા વધુમાં જણાવ્યું હતું કે બને તો લોકો ને ઓનલાઈન ટેક્સ ની ભરપાઈ કરે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. તમામ પ્રકારના વેરા જામ્યુકો કચેરી , સીવિક સેન્ટર ખાતે અને ઓનલાઈન ભરી શકાશે.
ReplyForward
|
No comments:
Post a Comment