રેન્જ આઈ.જી સંદીપસિંઘ જામનગરની મુલાકાતે.
રાજકોટ રેન્જ ના આઈજી સંદીપસિંઘ અને ટીમના પી. આઈ આર. એ ડોડીયા એ
જામનગરની મુલાકતે આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ એ રેન્જ આઇજી
એસ.પી કચેરી ખાતે પહોંચતા તેમનું સ્વાગત કર્યું હતું. રેન્જ આઈજી એ
જિલ્લા પોલસ વડા શરદ સિંઘલ, એ.એસ.પી સફીન હસન, ડીવાયએસપી
સહીત ના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી લોકડોઉનમાં શહેર સહીત
જિલ્લામાં પોલીસ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
No comments:
Post a Comment