જામનગરમાં કોરોના વાયરસની માહિતિની આપ લે અન્વયે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમનો પ્રારંભ.
આજરોજથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉંન ના ચોથા તબક્કા નો તંત્ર દ્વારા શરોતને આધિન વેપાર ધંધા ચાલું કરવાંમાં આવેલ છે.આજરોજ જામનગર જિલ્લામાં પણ વેપાર ધંધા ચાલું કરવાંમા આવ્યા હતા
અને બજારમાં લોકોની અવર જવર જોવા મળી હતી.બીજી બાજું શહેરમાં કોરોનાનો કેર યથાવત્ રહયો એક જ પરીવારના ચાર સભ્યો સહિત પાંચ કોરોનાના કેસ પોઝીટીવ આવ્યાં છે.
જિલ્લા તંત્ર દ્વારા કોરોના વાયરસ અંતર્ગત માહિતીની આપલે કરવાના અનુસંધાને કંટ્રોલ રૂમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment