હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મારી ચાલી રહી છે. જયારે લોકડાઉન ચોથા ચરણમાં ચાલી રહયુ છે ત્યારે યાત્રા ધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીસનુ મંદિર બંધ હોય પરંતુ ભગવાન દ્વારકા ધીસના શીખર ઉપર રોજ પાચ ધ્વજા ચડાવવામાં આવી રહી છે. ભગવાન દ્વારકાધીસ પુજા રોજ નિત્ય ક્રમ મુજબ વારાદાર પુજારી દ્વારા કરવામાં આવે છે. તેવીજ રીતે ભગવાન દ્વારકા ધીસના શિખર પર રોજ પાચ ધ્વજા ચડાવવાનું નિત્ય ક્રમ અબોટી બ્રામણ દ્વારા ચાલુ છે.
કેમેરામેન વીરલ લાલ સાથે અનીલ લાલ દેવભૂમિ દ્વારકા ગ્રેવીટી ન્યૂઝ
કેમેરામેન વીરલ લાલ સાથે અનીલ લાલ દેવભૂમિ દ્વારકા ગ્રેવીટી ન્યૂઝ
No comments:
Post a Comment