Friday, April 8, 2022

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ સરકારી કર્મચારી ના અન્ય જિલ્લાના સંગઠન ના સંયુક્ત ઉપક્રમે

જામનગર જિલ્લા કલેક્ટર ને આવેદનપત્રરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ સરકારી આપવામાં આવ્યું હતું......



કર્મચારીના અન્ય જિલ્લાના સંગઠનના સંયુક્ત ઉપક્રમે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજરોજ જામનગર કલેકટર કચેરીએ જૂની પેન્શન લાગુ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના સંયોજક તરીકે રવિન્દ્રભાઈ , નાથાભાઈ કરમુર, મહેશભાઈ સાપોવડિયા, પ્રદીપભાઈ પનારા, મહેશભાઈ કરંગીયા, ભાયાભાઈ , સાજીદ ભાઈ, વગેરે તાલુકાના હોદ્દેદારો તેમજ ૨૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આખા ગુજરાત ની અંદર શૈક્ષિક મહાસંઘ દ્વારા સંયુક્ત મોરચા દ્વારા ભીખાભાઈ પટેલની આગેવાનીમાં દરેક જિલ્લામાં આજરોજ એકી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.






 શરદ એમ.રાવલ હડીયાણા..

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...