શ્રી સીતારામચંદ્રભગવાન તથા શ્રી હનુમાનજી મહારાજ તથા દેવાધિદેવ શ્રી કનકેશ્વેર મહાદેવ ની અસીમ કૃપાથી શ્રી કનકેશ્વર મહાદેવ બાદનપર(જોડિયા) ની જગ્યામાં શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કથાનું આયોજન સમસ્ત જોડિયા તથા બાદનપર ગામની ધર્મ પ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યું છે.
પ.પૂ.ધ.ધૂ.શ્રી શ્રી 1008 ખાખી શ્રી પ્રભુદાસ મહારાજ (શ્રી દુઃખ ભજન બાલા હનુમાનજી જગ્યા..વિરનગર).ગુજરાતી પચ મુખી હનુમાન મદિર રામઘાટ પરિક્રમા ચોક.અયોધ્યા...કથા ના વક્તા શ્રીરાજુભાઇ શાસ્ત્રી (ડેરડી વાળા) ખોડલધામ કાગવડ ની બાજુમાં..આયોજક પ.પૂ.ધ.ધૂ. શ્રી શ્રી 1008 ખાખીશ્રી પ્રભુદાસ બાપુ તથા બાદનપર..જોડિયા(લક્ષ્મીપરા) સેવક.ભક્ત સમસ્ત સમાજ દ્વારા કથા નું ભવ્ય આયોજન કરેલ છે...પોથી યાત્રા તા.04.05.22ને બુધવારે સવારે 9 વાગ્યે લક્ષ્મીપરા શ્રી રામ મંદિરે જોડિયા થી વાજતેગાજતે પોથી યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી.. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા..
શરદ એમ.રાવલ.હડિયાણા..
No comments:
Post a Comment