હડિયાણા ગામે શ્રી સતી માતાજી તથા શ્રી સુરાપુર દાદાના મંદિરે ખાતે આગામી તા.10..11.05.22 ના રોજ ""22મો પટોસત્વ"" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરમાં જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા એ હાજરી આપી હતી..
હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવાર ગોત્રના દાદા શ્રી સુરાપુર દાદા ( ગોવાબાપા) તથા સતીમાં લિલુમાની અસીમ કૃપાથી તા..10..11.05.22 ના રોજ 22મો પટોસત્વ માં તા.10 મંગળવાર નારોજપટોસત્વ ની ઉજવણીની પૂર્વ રાત્રી એ ભવ્ય લોકડાયરો નું આયોજન છે.
રાત્રી ના 9 થી 4 વાગ્યા સુધી શ્રી સતીમાંતાજીના મંદિર પતાંગણમાં ભજનિક શેલેસ મારાજ અને અલ્પાબેન પરમાર અને હાસ્ય કલાકાર હિતેશ અટાલા સાથે સાજીદ વૃદ દ્વારા રમઝટ બોલાવવામાં આવેલ હતી. અને તા..11 ને બુધવાર ના રોજ શ્રી સુરાપુર દાદા તથા શ્રી સતી માતાજીના હોમ હવનનો ધાર્મિક કાર્યક્રમ સમસ્ત ભીમાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી ધરમસિભાઈ એમ.ભીમાણી..શ્રી ડાયાભાઇ ડી.ભીમાણી..શ્રી ઠાકરસીભાઈ જી.ભીમાણી એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.અને મોટી સંખ્યામાં ભીમાણી પરિવાર ઉમટી પડયા હતા.....
શરદ એમ.રાવલ હડિયાણા..
No comments:
Post a Comment