જામનગરમાં કાલાવડ નાકા બહાર સનસીટી સોસાયટી માં રહેણાંક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર એલસીબીએ દરોડો પાડયો હતો આ દરોડા દરમિયાન ૨૩ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે તમામ શખ્સોના કબજામાંથી ૩.૮૭૦૦૦ ની રોકડ અને ૮ મોટર સાયકલ સહિત રૂપિયા ૫.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ સંસ્કૃતિ સોસાયટીમાં રહેતો અબ્દુલ ગફાર ભાઇ ખફી નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી પુરુષો ભેગા કરી ઘોડીપાસાની કલબ ચલાવતો હોવાની એલસીબી પોલીસ દળના ફિરોજભાઈ ખફી અને શિવભદ્રસિંહ જાડેજાને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પીએસઆઇ કે કે ગોહિલ સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે ગતરાત્રીના દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમાડતા
No comments:
Post a Comment