Wednesday, May 4, 2022

ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ ની ઈદ ના દિવસે જોડિયા મુસ્લિમ સમાજ ની શુભેચ્છા મુલાકા

મા કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલ  સાથે  પ્રકાશભાઈ બોપલીયા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત  જોડિયા એ ઈદ ના  પવિત્ર દિવસે જોડિયા મુસ્લિમ સમાજ  ની શુભેચ્છા મુલાકાત લીધી અને રમજાન  ઈદ ની  મુબારક બાદ આપી પીર ગુલાબશાહ  ના કમ્પાઉન્ડ મા રાખવા મા આવી  સચાણા  ગામ ના આગેવાન મામદ સીદીક ભાઈ  ગંઢાર  સરફરાઝ ખ્યાર જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અકબર ભાઈ  પટેલ  જોડિયા ગામ ના સરપંચ  બાવલાભાઈ  નૂત્યાર  સમાજ ના આગેવાન ઈલિયાશ ભાઈ  સમેજા  અનવર ભાઈ  સાઇચા  હાજી અબ્દુલભાઇ નૂત્યાર



જેઠાલાલભાઈ  અઘેરા  ભરતભાઈ  ઠાકર  યોગેશભાઈ  ગોઠી  હાજી બારૈયા  ઓસમાણ ભાઈ  જત  વગેરે  મોટી સંખ્યા  મા  મુસ્લિમ સમાજ  ના લોકો હાજર રહ્યા ઉર્ષ કમીટી  ના પ્રમુખ અનવર  ભાઈ  સાઇચા  ઘ્વારા કેબિનેટ મંત્રી શ્રી નું સાલ ઓઢાડી  ને સન્માન કરવા  મા આવ્યું....

શરદ એમ.રાવલ.હડિયાણા..

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...