રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી માં 73 માં જન્મ દિવસ નિમિત્તે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર માં સૌરાષ્ટ્ર ઝોન નો કાર્યક્રમ યોજાયો ખીજડા મંદિરના આચાર્ય શ્રી એકસો* આઠ કૃષ્ણમણીજી મહારાજડૉ. દિલીપભાઈ આશર
ગંગાજળા વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી અને પ્રણામી સંપ્રદાયના સેવક શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ના પ્રમુખ શ્રી કરશન ભાઈ ડાંગર ડૉ. દિલીપભાઈ આશર ગંગાજળા વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી અને પ્રણામી સંપ્રદાયના સેવક એ બી વિરાણી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જાની સાહેબ એડમીનિસ્ત્રેટીવ અધિકારી શ્રી પાર્થ ભાઈ પંડયા વી એમ મહેતા કન્યા વિદ્યાલય પ્રિન્સીપાલ શ્રી હિના બેન તન્નાજામનગર મહાનગર વોર્ડ નબર સાત ના કોર્પોરેટર શ્રી પ્રભા બેન ગોરેચા દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનો નું સન્માન ટ્રેનર્સ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન કરશન ભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું ત્યાર બાદ પ્રીતિ બેન શુક્લ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ 33 જિલ્લા માં 73 કાર્ય ક્રમ માં 73 લાખ લોકો એક સાથે યોગ શિબિર માં જોડાઈ ને મોદીજી ને જન્મ દિવસ ની ઉજવણી કરી ભેટ આપે છે કે આખું ગુજરાત યોગમય બને સ્વસ્થ બને ગામડે ગામડે યોગ વર્ગ સરું થાય નવા ટ્રેનર્સ બને. એની તમામ માહિતી આપવામાં આવી ૐ કાર ,ધ્યાન, યોગિંગ જોગિંગ ,આશનો, સૂર્ય નમસ્કાર , ઢોલક તાલી, ટીંબડી તાલ , અને હાશ્યાસન અને રાષ્ટ્ર ગીત નગારા સાથે 2000 બહેનો એ મોટી સંખ્યા માં લાભ લીધો બાદ આભાર વિધિ હિના બેન તન્ના દ્વારા કરવામાં આવી
સૌરાષ્ટ્ર ઝોન કો ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન શુક્લ 7567170014
No comments:
Post a Comment